Tuesday, June 12, 2012

નિબંધ : "જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો ?"


એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ 

લખીને મને આપો. નિબંધનો વિષય છે — 

"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ... ...ઇશ્વરની પાસે તમે શું માંગશો?"


બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો  ઘેર તપાસવા લઇ 

ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા 

રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું, "કેમ શું થયું? કેમ રડો છો?" શિક્ષિકાએ કહ્યું, "હું મારા વિદ્યાર્થીઓનાં 

નિબંધો તપાસું છું". તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી 

જુઓ". તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું —


"હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.

હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.

જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.

અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન 

ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.

જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી 

મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને

અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.

હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય 

ફાળવે. અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું

મનોરંજન કરી શકું.”


હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની 

આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,

"હે ભગવાન.....!!! બિચારું બાળક.....!!! કેવા ભયાનક માતા-પિતા છે.....!!!"


શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, "આ નિબંધ 

આપણા દીકરાએ લખેલો છે."


Monday, June 11, 2012

કોઇની પણ વાતમાં પડતો નથી ...!!!

કોઇની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.

ઠેસ પહોંચે કોઇના સન્માનને, મનસૂબા એવા ‘મિલન’ ઘડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી.


એક બચપન કા જમાના થા


એક બચપન કા જમાના થા, ખુશીયો કા ખઝાના  થા.
ચાહત  ચાંદ કો  પાને કી, દિલ તિતલી કા દિવાના થા.
ખબર ના થી સુબહ  કી, ના  શામ  કા  ઠીકાના  થા.
થક - હાર  કે  આના  સ્કૂલ  સે, પર  ખેલને  ભી  જાના  થા.
બારીશ  મેં  કાગઝ  કી  કશ્તી  થી, હર  મોઉસમ  સુહાના  થા.
હર  ખેલ  મેં  સાથી  થે, હર  રિશ્તા  નિભાના  થા.
ગમ  કી  જુબાન  ના  હોતી  થી, ના  જખ્મો  કા પૈમાના થા.
રોને  કી  વજહ  ના  થી, ના  હસને  કા  બહાના  થા.
યે  કહાં આ  ગયે ???
વો  બચપણ  હી  સુહાના  થા.

પરિવાર

પરિવાર માં બંધારણ ના હોય પણ, પ્રેમ સંબંધ જરૂર હોય,
સુચન ન હોય પણ, સમજણ હોય,
કાયદો ન હોય પણ, અનુશાસન હોય,
ભય ન હોય પણ, ભરોસો હોય,
શોષણ ન હોય પણ, પોષણ હોય,
આગ્રહ કે હઠાગ્રહ ન હોય પણ, આદર હોય,
સંપર્ક નહીં પણ સંબંધ હોય,
સમજણ સાથે સર્જન હોય, એજ સાચો પરિવાર.

Sunday, June 10, 2012

ક્યાં છે એટલો વિશ્વાસ ?

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,
ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ...!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,
પણ ભર તોફાને હાથ આપે તે પ્રેમ...!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?
જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ...!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,
જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ...!

આંખોને જળ તો ઘણાં આપી જાય,
જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ...!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,
પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ...!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,
પણ સપનાંના સાકારની સવાર આપે તે પ્રેમ...!

એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ તારે,
જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે પ્રેમ...!

એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,
પણ જે શબ્દોમાં પણ ના સમાય તે પ્રેમ...!

પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના જીવવું હવે કેમ ?
કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને મુજમાં વસે છે પ્રેમ...!
-કેરોલીન ક્રિશ્ચિયન 

Saturday, June 9, 2012

Nice Quotes

Be a Reason for Million Smiles….
      But Never be a reason for even a single Grudge.!!!


Remembering is easy for those who have brains,
      But, forgetting is hard for those who have heart.!!!



A Rich Man is not measured by the number of wealth he acquired, but is count on how many life that was changed or affected by him. !!!


In the hopes of reaching the moon men fail to see the flowers that blossom at their feet.!!!
- by Albert Schweitzer


Rise and Rise again until Lambs become Lions.!!!


Believing everybody is dangerous,
Believing nobody is very dangerous.!!!
- by Abraham Lincoln


Most Communication Problems are because, we do not Listen to Understand, but we Listen to Reply.


My child why you weep, why you fear......
Come out of your home and see the universe...
Can you find a fragment where my strength is absent...?
Remember that I am your source and I am your destination........
In between it is very hard to realise me....
But believe me and have faith on me that is enough....
It may be a sweeper's work but do like worshipping...




Umbrella can not stop the rain 

But, allow us to stand in the rain,
Confidence may not bring success 

But, it gives the power to face the challenges.



It is very true that every effort is not converted into success.

But it is equally true that success does not come without efforts.



Beautiful Message Written Outside The Prayer Hall.

"Extending one hand to help somebody has more valuable than joining two hands for prayer."



Time is too slow for those who wait,

too swift for those who fear,
too long for those who grieve,
too short for those who rejoice,
but for those who love,time is eternity....


Fear is a Dark Room Where Only Negatives are Produced.



Our truest life is when we are in dreams awake.



The Lord didn't do it all in one day. What makes me think I can?



No one is perfect until you fall in love with them.



A smile is an inexpensive way to improve your looks.



Just one person saying to me, 

"You've made my day!" makes my day.



Technical Skill is the mastery of complexity,
        while Creativity is the master of simplicity.



Meri Aukat se Badhakar muje kuchh na dena mere malik,
kyonki jarurat se jyada roshni bhi insan ko aandha bana deti hai.


If people are not laughing at your goals, then your goals are too small...!!!


If you have reasons for loving someone, then you are using your mind, but if you love someone for no reason, then you are using your heart....!!!


Follow none but learn from everyone.


A Fool can Become a Genious When he Understands he is a Fool But... A Genious can Become a Fool When he Understands he is a Genious ....!!!


ડાળ પર બેઠેલા પક્ષી ને ડાળ પર વિશ્વાસ નથી હોતો,
એને એના પાંખ પર વિશ્વાસ હોય છે.
એટલે પોતાની જાત પર જો વિશ્વાસ રાખશો તો,
જીવન માં ક્યારેય ડાળ તૂટવાની ભીતિ નહિ રહે.


Wednesday, June 6, 2012

Trust God


એક નાનકડો છોકરો એની મમ્મી સાથે એક દુકાનમાં ખરીદી કરવા ગયો. 

દુકાનદારે એની નિર્દોષતા જોઈને એને ચોકલેટનો આખો ડબ્બો ખોલીને કહ્યું, 'લે બેટા, આમાંથી ચોકલેટ લઈ લે'. પણ એ છોકરાએ બહુ પ્રેમથી ઠાવકાઈથી ના પાડી દીધી. 


તે છતાં પેલા દુકાનદાર અને એની મમ્મીએ પણ એને બહુ કહ્યું, પણ છોકરો ના જ પાડતો રહ્યો. થાકીને દુકાનદારે પોતાના હાથથી ચોકલેટ કાઢીને છોકરાને આપી તો એણે લઈ લીધી અને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. 


દુકાનની બહાર નીકળીને એની મમ્મીએ પૂછ્યું કે, 'જ્યારે અંકલ તારી સામે આખો ડબ્બો ખોલીને ચોકલેટ આપતા હતા, ત્યારે તેં ન લીધી અને જ્યારે એણે પોતાના હાથેથી આપી તો લઈ લીધી.

એવું કેમ?'

છોકરાએ જવાબ આપ્યો, 'મમ્મી મારા હાથ નાના છે. જો હું ચોકલેટ લેત તો એક કે બે જ આવત, જ્યારે અંકલના હાથ મોટા છે એટલે વધારે ચોકલેટ મળી ગઈ.' 


બસ, આવી જ રીતે જ્યારે ભગવાન આપણને દે છે ત્યારે એ પોતાની મરજીથી દે છે, પણ તે આપણી સમજ બહારની વાત છે. આપણે હંમેશા તેમની મરજીમાં જ ખુશ રહેવું જોઈએ.


શું ખબર? એ કોઈક દિવસે આપણને આખો દરિયો દેવા માગતા હોય અને આપણે હાથમાં ચમચી લઈને ઊભા હોઈએ.


English:

Once a boy went to a shop with his mother. The shop keeper looked at the small cute child and showed him a bottle with sweets

And said 'Dear Child. You can take the sweets...

But the child didn't take. The shop keeper was surprised.. Such a small child he is and why is he not taking the sweets from the bottle. Again he said take the sweets....

Now the mother also heard that and said.. Take the sweets dear.. Yet he didn't take... The shopkeeper seeing the child not taking the sweets... He himself took the sweets and gave to the child. The child was happy to get two hands full of sweets.

While returning home the Mother asked the child... Why didn't you take the sweets, when the shop keeper told you to take?

Can you guess the response: Child replies... Mom! My hands are very small and if I take the sweets I can only take few.. But now you see when uncle gave with his big hands.... How many more sweets I got!

Moral:~

When we take we may get little but when God gives, he gives us more beyond our expectations. More than what we can think of.


For You mamma


Neend bahut ati he padhte-padthe,
Maa tu hoti to keh dete ki ek cup coffee bana de.

Thak gaye hai hotel ki roTi kha-kha ke,
Maa tu hoti toh keh dete manpasand khana bana de.

Wohi koshish roZ khush rehne ki,
Maa tu paas hoti toh teri muskan dekh kar khush ho jate.

Tang aa gaye hai ye bhag-daud kar-karke,
Maa tu hoti to teri godi me sar rakh sukun pa jate,

Aye hai ghar se door, sirf yehi sochkar ki maa karna hai naam tera roshan aur rakhna hai tujhe hamesha khush,
Bahut dur nikal aaye hai ghar se,
Maa tere sapno ki parwah na hoti toh kabka ghar chale ate.

Love you mamma....