Monday, June 11, 2012

પરિવાર

પરિવાર માં બંધારણ ના હોય પણ, પ્રેમ સંબંધ જરૂર હોય,
સુચન ન હોય પણ, સમજણ હોય,
કાયદો ન હોય પણ, અનુશાસન હોય,
ભય ન હોય પણ, ભરોસો હોય,
શોષણ ન હોય પણ, પોષણ હોય,
આગ્રહ કે હઠાગ્રહ ન હોય પણ, આદર હોય,
સંપર્ક નહીં પણ સંબંધ હોય,
સમજણ સાથે સર્જન હોય, એજ સાચો પરિવાર.

No comments:

Post a Comment